સફળ યુવા આંદોલનકારી પ્રવિણભાઈ રામ કોરોના પોઝિટિવ

ગીર સોમનાથ, પ્રવિણ રામ અને એમના ૨ પિતરાય ભાઈને થયો કોરોના પ્રવીણભાઇ રામ પોતાના નિવાસસ્થાન ઘુંસીયા ખાતે જ થયા હોમ કોરેટાઈન પ્રવીણભાઇ રામની હાલ તબિયત સ્થિર આ અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ ડરવાની જરૂર નથી, પરંતુ બાજુના સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવી લેવા અને ચાવચેતી રાખવા પ્રવિણ રામે કરી અપીલ. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ Post Views: 172